
For Token Fee of ₹100/-
માત્ર ₹100/- માં મેળવો
✅ Expert consultation from top orthopaedic super-specialists – ઓર્થોપેડિક સુપર-સ્પેશિયાલિસ્ટ પાસેથી માર્ગદર્શન
✅ FREE X-ray & physiotherapy if needed – જરૂર પડ્યે મફત એક્સ-રે અને ફિઝીયોથેરાપી
✅ 15% off on medicines – દવાઓ પર ૧૫% ડિસ્કાઉન્ટ
650 થી વધુ ઓર્થોપેડિક સુપર સ્પેશલિસ્ટ કન્સલ્ટેશન-રજીસ્ટ્રેશન થી આપ સૌનો અભૂતપૂર્વ પ્રતિસાદ આવ્યો છે. અને વ્યવસ્થા ના ભાગરૂપે આપણે બે દિવસમાં મર્યાદિત લોકોને લાભ આપી શકીશું માટે અમે ઓર્થો મહાકુંભ નું 19-20 એપ્રિલ માટે સુપર સ્પેશલિસ્ટ કન્સલ્ટેશન રજીસ્ટ્રેશન હવે બંધ કરીએ છે. પણ આપ સૌનો પ્રેમ જોઈને અમે આ સુવિધા વધારવાનું નક્કી કર્યું છે.
આ સુવિધા ફક્ત રૂ. 100માં ઈશા હોસ્પિટલ ખાતે 1 મહિના માટે ઉપલબ્ધ રહેશે.
નોંધ: કન્સલ્ટેશન માટે પહેલાંથી રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ઓર્થો મહાકુંભ મા પ્રવેશ નિઃશુલ્ક છે અને સૌ આમંત્રિત છે.

What Will You Get at Ortho MahaKumbh?
Walk in for FREE (નિઃશુલ્ક પ્રવેશ)

